Medical Officers



અભિનંદનના અધિકારી, માનવસેવાના ભેખધારી,
માનદ તબીબી અધિકારી એવા
ડો. બી. બી. મહેતા સાહેબને સો સો સલામ.
શ્રી સુવિધિ જૈન સાર્વજનિક દવાખાનાની સ્થાપના તા. ૨૧/૧૨/૨૦૦૩ થી  ૨૦૧૬ સુધી માનદ તબીબી અધિકારી તરીકે ડો. બી.બી. મહેતા સાહેબે સેવા  આપેલ છે. કદાચ કોઇ પગારદાર તબીબ પણ ન કરી શકે તેવી સેવા ડો. બી. બી. મહેતા સાહેબે કોઇ પણ જાતનું વેતન લીધા વિના આપેલ છે. આ અગાઉ તેઓશ્રી કચ્છ જીલ્લા પંચાયતમાં મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવતાં હતાં.
------------------------------------------------------------------------------------------

Dr. Harsh Dhal (M.B.B.S.)

Dr. Harsh Dhal is available everyday in morning opd  at 10:00am to 12:00pm. He is one of the medical officer at Bhuj Leva Patel Hospital also.