શ્રી કેતનભાઇ જે. શાહ
શ્રી કેતનભાઇ શાહ આ દવાખાનાના પ્રોજેક્ટ ચેરમેન તરીકે પોતની સેવા આપી રહ્યા છે. આ દવાખાનાની સંપૂર્ણ વહીવટી તેમજ નાણાકિય હિસાબોની જવાબદારી કેતનભાઇ સંભાળે છે.
શ્રી કેતનભાઇ આ સંસ્થા ઉપરાંત શ્રી મહાવીર ખીચડી ઘર - માધાપર, શ્રી કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ - માધાપર, કચ્છ વાગડ સાત ચોવીસી જૈન મંડળ - માધાપર વગેરે સંસ્થાઓમાં સક્રિય રીતે સંકળાયેલા છે. વર્ષ ૨૦૦૦ થી ૨૦૦૪ સુધી રોટરેક્ટ કલબ ઓફ માધાપરના પ્રમુખ તરીકે સેવા આપેલ છે.
શ્રી કેતનભાઇ શાહનું વ્યવસાયિક પ્રતિષ્ઠાન :
J O B A N
Exclusive Show Room of
Fancy Sarees, Punjabi Suits & Dress materials
----------------------------
Opp. Jain Bhuvan, Nr. Kanyashala,
Navavas, MADHAPAR - BHUJ - KUTCH
Mobile No: 0091 -9033409535
Email: ketanshah_madhapar@yahoo.com