Medical Officers - તબીબી અધિકારીશ્રીઓ



અભિનંદનના અધિકારી, માનવસેવાના ભેખધારી,
માનદ તબીબી અધિકારી એવા
ડો. બી. બી. મહેતા સાહેબને સો સો સલામ.

શ્રી સુવિધિ જૈન સાર્વજનિક દવાખાનું જ્યારથી શરૂ થયું ત્યારથી જ તેના માનદ તબીબી અધિકારી તરીકે ડો. બી.બી. મહેતા સાહેબ સેવા આપી રહ્યાં છે. કદાચ કોઇ પગારદાર તબીબ પણ ન કરી શકે તેવી સેવા ડો. બી. બી. મહેતા સાહેબ કોઇ પણ જાતનું વેતન લીધા વિના આપી રહ્યાં છે. ડો. બી. બી. મહેતા સાહેબે આ દવાખાનાથી જ પોતાની સેવાકીય કારકીર્દીની શરૂઆત કરેલ છે. આ અગાઉ તેઓશ્રી કચ્છ જીલ્લા પંચાયતમાં મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવતાં હતાં.
------------------------------------------------------------------------------------------

Newly appointed Dr. Harsh Dhal (M.B.B.S.)